CM visit Shelter Home: મુખ્યમંત્રીએ નવસારી જિલ્લાની શેલ્ટર હોમની મુલાકાત લઈ અસરગ્રસ્ત નાગરિકો સાથે સંવાદ કર્યો
CM visit Shelter Home: નવસારી જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને અનુલક્ષીને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી પ્રભાવિત થયેલા નવસારી જિલ્લાના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું નવસારી, … Read More