CMO whatsapp complain number: હવે કોઈ પણ વ્યક્તિ સીધી CMOમાં વોટ્સેપથી ફરિયાદ કરી શકશે, જાણો કેવી રીતે

વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમનું માર્ગદર્શન આપશે મુખ્યમંત્રીની મુલાકાત માટેના સંપર્ક સૂત્રની માહિતી આપશે CMO whatsapp complain number: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ટેક્નોલોજી આધારિત જનસુવિધા ઇ-મોડ્યુલ્સ … Read More