“દર્દીઓનો અમારા પ્રત્યેનો વિશ્વાસ એ અમારી સારવારને વધુ સફળ બનાવે છે”: ડો.ખ્યાતિબેન

રાષ્ટ્રભાવના સાથે કોવિડ હોસ્પિટલ ખાતે એક વર્ષના બાળકની સ્નેહાળ માતા ડો. ખ્યાતિબેન જેઠવા બજાવી રહ્યા છે, નિષ્ઠાપૂર્વકની સેવા “દર્દીઓનો અમારા પ્રત્યેનો વિશ્વાસ એ અમારી સારવારને વધુ સફળ બનાવે છે”: ડો.ખ્યાતિબેન જેઠવા અહેવાલ: … Read More

કોરોના મૃતકના પરિવારજનોને સંભાળવાની કામગીરી પીડાજનક રહી: ડો. રાજ મિશ્રા

પી.પી.ઈ. કીટ ભેખધારી આરોગ્યકર્મીઓ કોરોનાના દર્દીઓની સારવારની સાથે દર્દીઓના પરિવારજનોને સંભાળવાની કપરી કામગીરી સુપેરે નિભાવી રહયાં છે અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૩ ઓક્ટોબર: કોરોનાના ગંભીર દર્દીઓના મૃત્યુ બાદ સૌથી … Read More

રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ કામની નોંધ લીધી એનાથી પ્રોત્સાહિત થઈ છું: ડો. પિનલ

કોરોનાની ફરજ દરમિયાન આ તબીબ બે વાર સંક્રમિત થયાં છે મુખ્યમંત્રીશ્રીના નિવાસ સ્થાને આયોજિત શક્તિ વંદના કાર્યક્રમમાં આમંત્રિત વડોદરાના ડો. પિનલે સમયાંતરે પોતાના માસૂમ બાળકથી અને પરિવાર થી દુર રહીને … Read More

કોરોનાના દર્દીઓની સેવા-સારવાર મારા માટે ભગવાનની સેવા સમાન છે: આરોગ્ય કર્મી

સિવિલમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત પેરામેડીકલ સ્ટાફની સંનિષ્ઠ કામગીરી કોરોનાના દર્દીઓની સેવા-સારવાર મારા માટે ભગવાનની સેવા સમાન છે: આરોગ્ય કર્મી ક્રિષ્નાબેન કાશીયાણી અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૦ ઓક્ટોબર: સમગ્ર રાજ્યમાં … Read More

“અહીં દાખલ થતા દર્દીઓ મારો પરિવાર છે: ડો. ચેતનાબેન ડોડીયા

સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારના કર્મયોગની સાધનામાં કાર્યરત નિષ્કામ કર્મયોગી ફ્લોર મેનેજરની આયોજનબદ્ધ ટીમ “અહીં દાખલ થતા દર્દીઓ મારો પરિવાર છે, તેથી તેમની સંભાળ એજ મારૂં કર્મ એજ મારો ધર્મ”: ડો. ચેતનાબેન … Read More

સ્મીમેરના આર.એમ.ઓ. ડો. જયેશ પટેલ સહિત પરિવારે કોરોનાને હરાવ્યો

સુરત, ૧૬ ઓક્ટોબર: કોરોનાગ્રસ્તોની સારવાર કરતાં અનેક ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને અનેક કોરોના વોરિયર્સ કોરોનાનો ભોગ બને છે, પરંતુ ફરજમાં સમર્પિત કોરોના યોદ્ધાઓ સ્વસ્થ થઈને ફરીવાર દર્દીઓની સેવા માટે ફરજ … Read More

આંખનો ખુણો ભીંજવીને સંવેદનશીલતા સાથે કોરોના દર્દીઓની અંતિમ ક્રિયાની કપરી ફરજ અદા કરતો મેડીકલ સ્ટાફ

“અલ્લાહની રહેમત છે કે, છેલ્લા ૭ માસથી અંતિમવિધીનું કાર્ય કરી રહ્યા છીએ તેમ છતાં સ્ટાફનો એકપણ સદસ્ય આજદિન સુધી કોરોનાથી સંક્રમિત નથી થયો “: સેનેટરી ઈન્સ્પેક્ટર શાહિલ પઠાણ અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, … Read More

દેશદાઝની આગ સાથે કોરોના વોર્ડમાં ફરજ નિભાવતું યુવાધન

” રશિયામાં હોત તો મારી જન્મભુમિ રાજકોટનું ઋણ અદા કરવાનો મોકો ચુકી ગયો હોત”: ડો.પ્રતિક ગણાત્રા  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: “હમ હોંગે કામિયાબ એક દિન, મન મેં હૈ વિશ્વાસ, પુરા હૈ … Read More

સિવિલમાં સતત અને અવિરતપણે કાર્યરત પેરામેડીકલ સ્ટાફની ઉત્તમ કામગીરી: આરોગ્ય કર્મી

સિવિલમાં સતત અને અવિરતપણે કાર્યરત પેરામેડીકલ સ્ટાફની ઉત્તમ કામગીરી કોરોનાના દર્દીઓની સારવાર કરવી એ મારા માટે ગર્વની વાત છે આરોગ્ય કર્મી દયાબેન ચોથાણી અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૧૨ ઓક્ટોબર: સમગ્ર રાજ્યમાં … Read More

કોરોનાના હોમ આઈસોલેટ દર્દીઓને રાતના ૧૨ના ટકોરે પણ સારવાર આપતા આરોગ્ય કર્મીઓ

૨૬ વર્ષીય હાર્દિકભાઈ રાજય સરકાર અને આરોગ્ય કર્મીઓને મદદરૂપ થવા પ્રેરક વીડિયો બનાવીને સોશ્યિલ મીડિયામાં કોરોના અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૨ ઓક્ટોબર:  “પરિવારમાં એક પછી … Read More