Donation of breast milk to the bank: જ્યારે માતૃ દૂધ બેંકને એક માતાએ ફોન કર્યો કે મને ધાવણ વધુ આવે છે હું બેંકમાં માતૃ દૂધનું દાન કરી શકું..?
Donation of breast milk to the bank: સયાજી હોસ્પિટલના રૂક્ષ્મણી ચેનાની પ્રસુતિગૃહના ત્રીજે માળે કાર્યરત માતૃ દૂધ બેંકને જ્યારે એક શહેરી મહિલાએ ફોન કર્યો ત્યારે એની પૃચ્છા સાંભળીને સહુ આનંદ … Read More