અમદાવાદ પૂર્વમાં પ્રથમ કોવિડ કેર સેન્ટર(covid care centre) કાર્યરત-૧૦૮ કોવિડ બેડની ક્ષમતા ધરાવતું આ સેન્ટર આગામી સમયમાં ૫૦૦ બેડસુધી લઈ જવાશે
વટવા-રામોલ-વસ્ત્રાલ હાથીજણ વિસ્તારના નગરજનો માટે આ કોવિડ કેર સેન્ટર આશીર્વાદરૂપ બની રહેશે:શ્રી પ્રદિપસિંહ જાડેજા આઇસોલેસનની સુવિધા ન હોય તેવા પરિવારો માટે વટવા વિસ્તારમાં કોવિડ કેર સેન્ટર(covid care centre) કાર્યરત કરાયું … Read More
