Cricket Stadium Converted Into Vegetable Farm: પાકિસ્તાનના ખાનેવાલ ક્રિકેટ સ્ટેડિયમમાં શાકભાજીની ખેતી શરૃ કરાઇ, ફોટો થયા વાયરલ
Cricket Stadium Converted Into Vegetable Farm: હાલમાં શાકભાજીનો ઉભો પાક લહેરાતો જોવા મળી રહ્યો છે. કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સ્ટેડિયમનો ઉપયોગ હાલ મરચાં-કોળા સહિતની શાકભાજી ઉગાડવામાં થઈ રહ્યો છે … Read More