CRPF Women Biker team welcome: સીઆરપીએફની મહિલા બાઈકર્સની ટીમ યશસ્વિનીનું નર્મદા જિલ્લામાં ભવ્ય સ્વાગત
CRPF Women Biker team welcome: કન્યાકુમારીથી પ્રારંભાયેલી મહિલા બાઈકર્સ રેલીને શુભકામનાઓ પાઠવતા નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ સીઆરપીએફ મહિલાઓની આ ટુકડીનું સાહસ નવા રાષ્ટ્ર નિર્માણને વધુ મજબુત કરશે : ધારાસભ્ય ડો. … Read More