CT scanning machine: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જામનગરને 8.5 કરોડની કિંમતનું સીટી સ્કેનિગ મશીન ફળવાયું

CT scanning machine: શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી સહીત શહેર સંગઠનના હોદેદારો પદાધિકારીઓની સંયુક્ત રજુઆતને મળી સફળતા. અહેવાલ: જગત રાવલ જામનગર, ૨૯ … Read More