વાંકાનેરનાં મહારાજા દિગ્વિજયસિંહ ઝાલા(Digvijaysinh Zala)નું થયું નિધન, પીએમ મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું..
અમદાવાદ, 04 એપ્રિલઃ આજે ગુજરાતના રાજવી પરિવારની એક સદીનો અંત થયો છે. રાજ્યના મોરબી જિલ્લામાં આવેલાં વાંકાનેરના સ્ટેટ એટલેકે, ત્યાંના મહારાજા(Digvijaysinh Zala)તેમજ કેન્દ્ર સરકારમાં પર્યાવરણ મંત્રી રહી ચૂકેલાં દિગ્વિજયસિંહ પ્રતાપસિંહજી ઝાલા(Digvijaysinh … Read More