OBSSA foundation: બાલાચડી સૈનિક સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા OBSSA ફાઉન્ડેશનની શરૂઆત કરાઇ
OBSSA foundation: ‘OBSSA ફાઉન્ડેશન’ના લોકાર્પણ પ્રસંગે સૈનિક સ્કૂલ, બાલાચડી એસોસિએશન (OBSSA) ના લગભગ 400 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ AMA હોલ ખાતે એકત્રિત થયા હતા. જામનગર, 05 એપ્રિલ: OBSSA foundation: OBSSA ફાઉન્ડેશનનો પ્રારંભ … Read More
