DRM cricket tournament: રાજકોટ ડીવીઝન સ્પોર્ટસ એસોસીએશન દ્વારા આયોજીત ડીઆરએમ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં આરપીએફની ક્રિકેટ ટીમ બની ચેમ્પિયન
DRM cricket tournament: ફાઈનલ મેચમાં આરપીએફની ટીમે એન્જિનિયરિંગ વિભાગની ટીમને 7 વિકેટે હરાવીને ચેમ્પિયન બની રાજકોટ, 6 ફેબ્રુઆરી: DRM cricket tournament: વેસ્ટર્ન રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આયોજિત “ડીઆરએમ … Read More
