Parshottam Rupala Apologized: પરષોત્તમ રુપાલાએ ફરી ક્ષત્રિય સમાજની જાહેરમાં બે હાથ જોડી માફી માંગી, છત્તા વિરોધ યથાવત
Parshottam Rupala Apologized: ગઈકાલે રાજકોટ કોર્ટમાં રૂપાલા સામે ફરિયાદ નોંધાવાયા બાદ આજે ગઢડા જ્યુ.મેજિ.ની કોર્ટમાં નં. ૧૨- ૨૪થી પરસોતમ રૂપાલા સામે જયવંતસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવ્યાનું જાહેર કરાયું રાજકોટ, 30 માર્ચઃ … Read More