Ek Maa: સૌથી પહેલા કાંટો વાગ્યો હશે: રોનક જોષી ‘રાહગીર’

સૌથી પહેલા કાંટો વાગ્યો હશે,પછી ફૂલનો સ્વાદ ચાખ્યો હશે.શોરબકોરની વચ્ચે પણ એ,સૂર સાંભળી ખુદ નાચ્યો હશે.મંદિર મહાદેવ પૂજ્યા પછી,પ્રસાદ મળતા એ ભાગ્યો હશે.કંઈક કેટલી ઘટના બની,ત્યારે નિંદરમાંથી જાગ્યો હશે.દવા, દુઆ, … Read More