Banner Ronak joshi

Ek Maa: સૌથી પહેલા કાંટો વાગ્યો હશે: રોનક જોષી ‘રાહગીર’

google news png

સૌથી પહેલા કાંટો વાગ્યો હશે,
પછી ફૂલનો સ્વાદ ચાખ્યો હશે.
શોરબકોરની વચ્ચે પણ એ,
સૂર સાંભળી ખુદ નાચ્યો હશે.
મંદિર મહાદેવ પૂજ્યા પછી,
પ્રસાદ મળતા એ ભાગ્યો હશે.
કંઈક કેટલી ઘટના બની,
ત્યારે નિંદરમાંથી જાગ્યો હશે.
દવા, દુઆ, દોરા ધાગા કરીને,
એક મા એ તને માંગ્યો હશે.

આ પણ વાંચો:- Swami ji ni vani part-43: ક્રોધનો ત્યાગ અતિ કઠિન: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

BJ ADVT
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *