મોટી જાહેરાતઃ ઇલેકટ્રીક ટુ વ્હીલર(electric vehicle policy) માટે ર૦ હજાર સુધી-થ્રી વ્હીલર માટે પ૦ હજાર સુધી ફોર વ્હીલર માટે ૧.પ૦ લાખ સુધીની સબસિડી
ગાંધીનગર, 22 જૂનઃelectric vehicle policy: આગામી ૪ વર્ષમાં રાજ્યના માર્ગો પર બે લાખ ઇલેકટ્રીક વાહનોના ઉપયોગના લક્ષ્ય સાથે ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. દેશ-દુનિયાના … Read More
