Employment training for youth: યુવાધનને રોજગાર સંબંધી તાલીમ મળી રહે તે માટે રાજય સરકાર કટિબધ્ધઃ રાજેન્દ્ર ત્રિવેદી

‘સેવાસેતુ’’ કાર્યક્રમના સાત તબક્કમા કુલ ૪૧,૧૪,૭૯૯ અરજીઓ પૈકી કુલ ૪૧,૧૪,૪૮૯ અરજીઓનો નિકાલ સાથે ૯૯.૯૯% અરજીઓનો નિકાલ દેશની આઝાદીની ચળવળમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને રૂ.૧૦,૦૦૦/- અને તેમના આશ્રિતોને રૂ.૭,૦૦૦/- માસિક પેન્શન … Read More