GTU અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ વચ્ચે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે એમઓયુ કરાયું, સાથે સ્ટાર્ટઅપને આર્થિક સહાય..
અમદાવાદ,12 જૂનઃ રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) રાજ્યમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રને વેગ મળે તે માટે સતત કાર્યરત રહે છે. સ્ટાર્ટઅપ કર્તાને દરેક … Read More