U20 Mayoral Summit: U20 મેયરલ સમિટમાં પધારેલા દેશ-વિદેશના ડેલીગેટ્સે ‘હેરિટેજ વોક’ દ્વારા અમદાવાદનો ઐતિહાસિક વારસો નિહાળ્યો
U20 Mayoral Summit: વિશ્વના પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’ – અમદાવાદમાં ડેલીગેટ્સે હેરિટેજ ઈન્ફ્રાસ્ટ્રકચર, ધર્મસ્થાનો, કોતરણી કામ સહિત વિવિધ સ્થાપત્યોને નિહાળ્યા અમદાવાદ, 07 જુલાઈઃ U20 Mayoral Summit: વિશ્વના પ્રથમ વર્લ્ડ હેરિટેજ … Read More