સેવા કાર્યઃ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફ્રી શબ વાહિની(Free sub vahini) સેવા શરુ, નિધન પામેલા કોરોના દર્દીને વિનામૂલ્યે સ્મશાન સુધી લઇ જવાશે…!
કોરોના મહામારી વચ્ચે શરુ કરી ફ્રી શબવાહિની(Free sub vahini) સેવા અમદાવાદ, 04 મે: આજે આપણો દેશ જયારે કોરોના મહામારીનો મુકાબલો કરી રહ્યો છે ત્યારે, શાસન પ્રશાસનની સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ … Read More
