Gandhinagar election: આજે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી, 11 વોર્ડમાં 44 બેઠકો માટે 284 મતદાન મથકો પર મતદાન શરૂ
Gandhinagar election: સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન ગાંધીનગર, 03 ઓક્ટોબરઃ Gandhinagar election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આજે યોજાઈ રહી છે. મતદાન શરૂ થયું છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. … Read More