ગ્રાહકે જ્વેલર્સ સામે મૂકી અનોખી શરત, દાગીના બન્યા તે શો-રૂમની અંદર થઇ ગાયની પૂજા(govu pooja)- જુઓ વીડિયો
અમદાવાદ, 18 માર્ચઃ દાગીના ખરીદવા અને ઘરની લક્ષ્મીને પહેરાવવા તે સામાન્ય વાત છે. પરંતુ અમદાવાદ ખાતે આવેલા એબી જ્વેલર્સમાં એક ગ્રાહક આવ્યા અને ગાય માટે ઘરેણા બનાવડાવ્યા. પણ શરત હતી … Read More
