7436aa27 6ea2 433a 8dd5 2178bdb60338

ગ્રાહકે જ્વેલર્સ સામે મૂકી અનોખી શરત, દાગીના બન્યા તે શો-રૂમની અંદર થઇ ગાયની પૂજા(govu pooja)- જુઓ વીડિયો

અમદાવાદ, 18 માર્ચઃ દાગીના ખરીદવા અને ઘરની લક્ષ્મીને પહેરાવવા તે સામાન્ય વાત છે. પરંતુ અમદાવાદ ખાતે આવેલા એબી જ્વેલર્સમાં એક ગ્રાહક આવ્યા અને ગાય માટે ઘરેણા બનાવડાવ્યા. પણ શરત હતી કે, ગાય અને વાછરડાને તેઓ શો રુમમાં આવવાની પરવાનગી આપશે. ત્યાર બાદ જ તે ઘરેણાં ખરીદશે.

ADVT Dental Titanium

એ.બી.જ્વેલર્સના ડિરેક્ટર મનોજ સોનીએ પણ આ વાતને સ્વીકારી અને ગૌસેવાને પોતાનું સૌભાગ્ય ગણાવ્યું. તેઓએ દાગીના બનાવ્યા. ત્યારબાદ દુકાનમાં ડેકોરેશન કરીને, ગાયની પૂજા(govu pooja) કરીને, ગાયને દાગીના પહેરાવવામાં આવ્યા હતા.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

કોરોનાના વધતા કેસની વચ્ચે મુખ્યમંત્રી વિજય રુપાણી(CM Vijay rupani)ની મોટી જાહેરાત, સાથે લોકડાઉનની વાતો પર મૂક્યો પૂર્ણવિરામ