Inauguration of Hirasar Greenfield Airport: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 27મી જુલાઈએ ગુજરાતના પ્રથમ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું લોકાર્પણ

Inauguration of Hirasar Greenfield Airport: ₹૧૪૦૫ કરોડના ખર્ચે ગ્રીનફીલ્ડ એરપોર્ટનું નિર્માણ ૨૩ હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે પેસેન્જર ટર્મિનલ: પીક અવર્સમાં દર કલાકે ૧૨૮૦ મુસાફરોનું સંચાલન કરવા સક્ષમ … Read More