Gujarat A.I Taskforce: ગુજરાતને વિકાસમાં અગ્રેસર રાખવાના વિઝન સાથે A.I ટાસ્કફોર્સની રચના

Gujarat A.I Taskforce: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથની ચિંતન શિબિરમાં કરેલી જાહેરાતનો ત્વરિત અમલ ગુજરાતને ટેક્નોલોજી ડ્રીવન ગવર્નન્સ અને સામાજીક આર્થિક વિકાસમાં અગ્રેસર રાખવાના વિઝન સાથે A.I ટાસ્કફોર્સ રચના કરવામાં આવી … Read More