Gujarat CM with Farmers: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોની પડખે ઉભા રહ્યા

Gujarat CM with Farmers: રાજ્યના લગભગ ૭૦ ટકા જેટલા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ – ૪૮૦૦થી વધુ ટીમો સર્વે કામગીરીમાં જોડાઈ ખૂબજ ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોને નુકસાનીમાંથી … Read More