Gujarat Highcourt PIL: ગુજરાતીને હાઇકોર્ટની વધારાની ભાષા બનાવવા હાઇકોર્ટમાં PIL

Gujarat Highcourt PIL: હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે બુધવારે આ કેસની પ્રાથમિક સુનાવણી કર્યા બાદ વધુ સુનાવણી ૧લી ડિસેમ્બરના રોજ મુકરર કરી છે. અમદાવાદ, 21 … Read More