Gujarat nursing council vice president honored: ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખને એક્સલન્સ એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરાયા

Gujarat nursing council vice president honored: નવી દિલ્હી ખાતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાકીય કામગીરી બદલ એક્સલન્સ એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરાયા અહેવાલ: પરેશ ટાપણીયા સુરત, … Read More