Gujarat Police Drive: પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ચલાવેલી સ્પેશિયલ ડ્રાઇવમાં 343 આરોપીની અટકાયત કરાઇ
Gujarat Police Drive: વ્યાજખોરો સામે તા.૩૧ જુલાઇ સુધી ચલાવેલી સ્પેશિયલ ડ્રાઇવમાં ૫૬૫ આરોપીઓ સામે ૩૨૩ ગુનાઓ દાખલ : ૩૪૩ આરોપીની અટકાયત કરાઇસમગ્ર ડ્રાઇવ દરમિયાન યોજાયેલા ૧૬૪૮ લોકદરબારમાં ૭૫ હજાર જેટલા … Read More