CT Scan Mashine: સંભવિત કોરોનાના થર્ડ વેવને પહોંચી વળવા આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય, આપવામાં આવી આ સુવિધા- વાંચો વિગત
CT Scan Mashine: રાજ્યની નવ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો અને ૧૭ જિલ્લા કક્ષાની હોસ્પિટલોમાં રૂ.૧૧૨.૫૦ કરોડના ખર્ચે નવા ૨૬ સિટી સ્કેન મશીન અને ૩ એમ.આર.આઇ. મશીનની સુવિધા ઉપલબ્ધ કરાશે : … Read More