Gujarat Express resumes: અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ અને અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન ટ્રેનો ફરીથી શરૂ

અમદાવાદ ,૧૫ સપ્ટેમ્બર: Gujarat Express resumes: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓ ની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ તથા અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન સ્પેશ્યલ ટ્રેનોને ફરીથી શરૂ કરવાં માટે … Read More