Gujarat republic day: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેરાવળ ખાતે ત્રિરંગો લહેરાવ્યો
Gujarat republic day: મુખ્યમંત્રીએ કારમાં સવાર થઈને પરેડનું નિરીક્ષણ કર્યું અમદાવાદ, ૨૬ જાન્યુઆરી: Gujarat republic day:ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે રાજ્ય કક્ષાના 73માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. … Read More