કોરોનાના કારણે હાર્દિક પટેલ(Hardik patel)ના પિતાનું નિધન, અમિત ચાવડાએ આપી જાણકારી- વાંચો સંપૂર્ણ અહેવાલ
અમદાવાદ, 09 મેઃ કોરોનાના વાયરસે અનેક લોકોના જીવ લીધા છે. નેતા હોય કે અભિનેતા કે પછી સામાન્ય માણસ કોઇ તેમાંથી બાકાત નથી. આજે કોગ્રેસ પાર્ટીના નેતા હાર્દિક પટેલના પિતાનું નિધન … Read More

