Hemal Jahanara Shah: ફેશન ડિઝાઇનિંગનું કામ છોડી ધોળકા તાલુકાના હેમલ જહાંનારા શાહે શરું કર્યું પશુપાલન

Hemal Jahanara Shah: ૪૩ ગીર ઓલાદની દૂધ આપતી ગાયો થકી આજે માત્ર દૂઘ વેચાણ થકી રૂ. ૭ લાખથી વધુનું ટર્ન ઓવર અહેવાલ: ગોપાલ મેહતા અમદાવાદ, 29 એપ્રિલઃ Hemal Jahanara Shah: … Read More