world hepetitirs day : બહારનું ભોજન ટાળવું વારંવાર શાકભાજી-ફળો ખૂબ ધોવા જેવી કાળજીના કારણે અને ઈ વાયરસથી થતો કમળો ઘટયો

world hepetitirs day: હિપેટાઇટિસ બી વાયરસ અને તેની રસીના શોધક નોબલ ઈનામ વિજેતા ડો.બરૂચ બ્લૂમબર્ગને અંજલિ રૂપે દર વર્ષે તેમના જન્મ દિવસે કમળા પ્રતિરોધક દિવસ ઉજવાય છે અહેવાલઃ સુરેશ મિશ્રા … Read More