The world’s largest zoo: ગુજરાતમાં બનશે દુનિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, આ ગુજરાતી બિઝનેસમેન કરશે કરોડોનું રોકાણ

ગાંધીનગર, 25 ફેબ્રુઆરીઃ દેશમાં દુનિયાનું સૌથી મોટુ પ્રાણી સંગ્રાહલય (The world’s largest zoo)બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે. આ પ્રાણી સંગ્રાહલય(The world’s largest zoo) બીજે ક્યાંય નહીં પણ ગુજરાતમાં બનાવવાનો વિચાર … Read More