Increase in traveling allowance: બેલીફ કર્મચારીઓનું ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સમાં વધારો કરાયો જાણો વિગત

Increase in traveling allowance: રાજ્ય સરકારનો વધુ એક કર્મયોગી હિતલક્ષી નિર્ણય રાજ્યના ન્યાયતંત્રમાં ફરજ બજાવતાં બેલીફ કર્મચારીઓનું ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સ વધારીને રૂ. ૨૫૦૦ પ્રતિ માસ કરાયું ગાંધીનગર, 02 જુલાઈ: Increase … Read More