Isro launch PSLV-C52: ઈસરો દ્વારા PSLV-C52નું સફળ લોન્ચિંગ, EOS-04 સાથે 2 સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલ્યા
Isro launch PSLV-C52: સોમવારે સવારે 5:59 કલાકે મિશન પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (PSLV-C52)નું સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી પ્રક્ષેપણ કરવામાં આવ્યું નવી દિલ્હી, 14 ફેબ્રુઆરીઃ Isro launch PSLV-C52: ભારતીય અવકાશ … Read More
