સોમનાથ બાદ ગુજરાતના આ મોટા મંદિરો(Temple closed) પણ થયા બંધ, મંદિરના ટ્રસ્ટ દ્વારા લેવાયો આ નિર્ણય

અમદાવાદ, 11 એપ્રિલઃ કોરોના વધતા કેસોના કારણે રાજ્યમાં ઘણી જગ્યાએ તો સ્વૈચ્છિક લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સાળંગપુર બી.એ.પી.એસ મંદિર, બગદાણા ગુરૂઆશ્રમ, સોમનાથ મંદિર, વીરપુર મંદિર, સુરતનું  અંબિકા … Read More