Jamnagar photo exhibition: હેરિટેજ જામનગર વિષય ઉપરનું તસ્વીર પ્રદર્શન બે દિવસ માટે ખુલ્લું મુકાયું

રિપોર્ટ: જગત રાવલ Jamnagar photo exhibition: રણમલતળાવ ગેટ નંબર પાંચ નજીક યોજાયેલ પ્રદર્શનમાં હેરિટેજ જામનગરની અદભુત તસ્વીર જોવાનો અવસર જામનગર, ૧૫ ઓગસ્ટ: Jamnagar photo exhibition: જામનગર મહાનગરપાલિકા અને જામનગર ફોટોગ્રાફર … Read More