Awarded to Rajkot Collector: રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુને શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીનો એવોર્ડ એનાયત કરાયો

Awarded to Rajkot Collector: વર્ષ ૨૦૧૮-૧૯માં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે શ્રેષ્ઠ કામગીરી બદલ અરુણ મહેશ બાબુ એવોર્ડથી સન્માનિત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કલેક્ટર અરુણ મહેશ બાબુને શ્રેષ્ઠ જિલ્લા વિકાસ … Read More