Just dial deal: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની જસ્ટ ડાયલ લિમિટેડમાં રુ. 3497 કરોડમાં નિયંત્રક હિસ્સો હાંસલ કર્યાની જાહેરાત
Just dial deal: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ 40.95 ટકા હિસ્સો મેળવ્યો અને ટેકઓવરનિયમો મુજબ 26 ટકા સુધીનો હિસ્સો મેળવવા માટે ઓપન ઓફર કરશે વીએસએસ મણી જસ્ટ ડાયલ લિમિટેડના (Just dial deal) મેનેજિંગ ડિરેક્ટર અને … Read More