kalitalavdi station: ખંભાત-આણંદ મેમુ નું કાલીતલાવડી સ્ટેશન પર સ્ટોપેજ
kalitalavdi station: ખંભાત–આણંદ મેમુના સ્ટોપેજનું ઉદ્ઘાટન સાંસદ મિતેશ પટેલ દ્વારા કાલીતલાવડી સ્ટેશન પર આયોજિત એક કાર્યક્રમમાં પ્રસ્થાન સિગ્નલ બતાવીને કરવામાં આવ્યું વડોદરા, 11 ઓકટોબર: kalitalavdi station: મુસાફરોની માંગ અને સુવિધાને … Read More