Kargil Diwas: કારગિલનાં યુદ્ધમાં શહીદ થયેલાં તમામ જવાનોને અશ્રુભરી શ્રદ્ધાંજલિ

Kargil Diwas: ભારતનાં લશ્કરી કૌશલ્યની યાદ અપાવતો આજનો દિવસ એટલે કારગિલ વિજય દિવસ. આજે ૨૬ જુલાઈ ૨૦૨૩નાં રોજ કારગિલ યુદ્ધનાં વિજય દિવસને ૨૪ વર્ષ પૂરા થઈ રહ્યાં છે. ‘ઓપરેશન વિજય’ … Read More