PSI suspended for sending abusive messages: મહિલા કર્મીને મોડી રાત્રે અશોભનિય મેસેજ કરનાર PSI સસ્પેન્ડ, પોલીસ બેડામાં ખળભળાટ
PSI suspended for sending abusive messages: મહિલાકર્મીને અશોભનિય મેસેજ કરનાર PSI સસ્પેન્ડ. સુરતના કડોદરા પોલીસ સ્ટેશનના PSI સસ્પેન્ડ. રાત્રે 2 મહિલાકર્મીને અશોભનિય મેસેજ અને વિડીયો કોલ કરતા હતા. મહિલા પોલીસમાં … Read More