Sewer complaint: ચાલીમાંથી સોસાયટીમાં તબદીલ કરીને એએમસીએ ગટર રેપીરીંગના કામમાંથી ખંખેર્યા હાથ, ઓનલાઇન ફરિયાદ પણ કરી ક્લોઝ

ચાલીઓને સોસાયટીમાં તબદીલ કરી ગટરના રીપેરીંગ કામ(Sewer complaint)માંથી હાથ ખંખેરતું એએમસી છેલ્લાં માર્ચ મહિનાથી ગટર રીપેરીંગની ફરિયાદ કરવા છતાં પરિણામ શૂન્ય અસારવાની ઓમનગર ધાબા વાળી ચાલીમાં પાણીની ટાંકીમાં થાય છે … Read More