LPG cylinder price down: LPG સિલિન્ડર 115 રૂપિયા થયું સસ્તું, જાણો દિલ્હી સિવાય અન્ય મેટ્રો સિટીમાં નવા ભાવ

LPG cylinder price down: દિલ્હીમાં ઈન્ડેનના 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1 નવેમ્બરથી 115.5 રૂપિયા ઘટી ગઈ છે. ત્યારે કોલકાતામાં 113 રૂપિયા, મુંબઈમાં 115.5 રૂપિયા અને ચેન્નાઈમાં 116.5 રૂપિયાનો ઘટાડો … Read More