Micronનો સાણંદ પ્રોજેક્ટ ભારતના AI ઈકોસિસ્ટમને કરશે મજબૂત

Micron: સાણંદના પ્લાન્ટમાં બનશે SSD અને રેમ પ્રકારના સ્ટોરેજ અને મેમરી ઉપકરણો 2000 લોકોની ટીમ કાર્યરત, આગામી સમયમાં 5 હજાર લોકોને સીધી રોજગારી મળશે, દિવ્યાંગ નાગરિકો માટે પણ નોકરીની તકો … Read More