Multilayer farming: એક સાથે પાંચથી વધુ પાકો લઈ શકાય તે માટે મલ્ટીલેયર ફાર્મિંગની અનોખી પદ્ધતિ
Multilayer farming: સામાન્ય રીતે જોવા મળતા સાડા ત્રણથી ચાર ફુટની ઉચાઈના હળદરના છોડ મોડેલ ફાર્મમાં યોગ્ય માવજતથી સાત ફુટની ઉંચાઈએ પહોચ્યા છે યુવાનોએ સાથે મળીને માંડવીના ગોદાવાડી ખાતે મલ્ટી લેયર … Read More