Nagarpalika Tax relief: ટેક્ષ-કરવેરામાં રાહત; એડવાન્સ ભરનારા નગરજનોને 10 ટકા વળતરનો લાભ અપાશે

Nagarpalika Tax relief: નગરપાલિકાઓ દ્વારા નગરજનો પાસેથી માળખાકીય સુવિધા-સગવડ માટે લેવામાં આવતા વિવિધ વેરા-કર માં આ રાહતનો લાભ મળશે રાજ્યની નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરામાં રાહત આપતી ‘‘આઝાદી કા અમૃત … Read More