25 km bypass approve: રાજ્ય સરકારે પાલનપુર નજીક 25 કિલોમીટરના બાયપાસને આપી સૈધ્ધાંતિક મંજુરી- વાંચો વિગત
25 km bypass approve: આ બાયપાસ આબુ હાઇવે ઉપરના ખેમાણાથી નીળકી ચડોતર, બાદરપુરા થઇ અમદાવાદ હાઇવે ઉપરના જગાણાને સાંકળશે ગાંધીનગર, 11 જાન્યુઆરી: 25 km bypass approve: પાલનપુર એરોમા સર્કલે ટ્રાફિકની … Read More
